
What is Cryptocurrency ? (ક્રિપ્ટોકરન્સી શું છે?)
આજે દરેક વ્યક્તિ Cryptocurrency પાછળ પાગલ થયો છે. પરંતુ આ Cryptocurrency શું છે? તો ચાલો જાણીએ આ વિશે. Cryptocurrencyને Digital Money પણ કહેવામાં આવે છે. તેમાં માત્ર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. અને ક્રિપ્ટોકરન્સીમાં ભૌતિક વ્યવહારો કરી શકતા નથી. Cryptocurrency એ Digital assetનો એક પ્રકાર છે જેનો ઉપયોગ વસ્તુઓ ખરીદવા અથવા કોઈપણ પ્રકારની સેવા માટે…