Ambaji Temple (અંબાજી મંદિર)

અંબાજી ત્યાં જગત જનની માઁ અંબા સાક્ષાત બિરાજમાન છે. લાખો લોકોની આસ્થા નું પ્રતીક અંબાજી મંદિર. જ્યાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલી ને દર્શન કરવા આવે છે. અને માં જગદંબા દરેકની મનોકામના પુરી કરે છે. અંબાજી એ એક મહત્વપૂર્ણ મંદિર નગર છે જેમાં દર વર્ષે લાખો ભક્તો મંદિરની મુલાકાત લે છે. તે 51 શક્તિપીઠોમાંથી એક છે….

Read More