
YouTube(યુટ્યુબ)
YouTube એ વિડિયો-શેરિંગ પ્લેટફોર્મ છે જેની સ્થાપના ફેબ્રુઆરી 2005માં PayPal ના ત્રણ ભૂતપૂર્વ કર્મચારીઓ, Chad Hurley, Steve Chen, અને Javed Karim દ્વારા કરવામાં આવી હતી. આ વેબસાઈટને શરૂઆતમાં “ટ્યુન ઈન હૂક અપ” નામની ડેટિંગ વેબસાઈટ તરીકે ડિઝાઇન કરવામાં આવી હતી, પરંતુ સ્થાપકોએ પછીથી તેને એવા પ્લેટફોર્મ પર બદલવાનો નિર્ણય કર્યો જ્યાં વપરાશકર્તાઓ વીડિયો અપલોડ અને…