Statue of Unity (સ્ટેચ્યુ ઓફ યુનિટી)

સ્ટેચ્યુ ઓફ યુનિટી, ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં ઉભી કરવામાં આવેલી વિશ્વની સૌથી મોટી પ્રતિમા. જેની ઉંચાઈ 182 મીટર (597 ફીટ) છે. સરદાર વલ્લભભાઈ પટેલ (1875-1950), જેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન(Deputy Prime Minister) અને ગૃહ પ્રધાન(Home Minister) હતા. તેમને સ્વતંત્ર ભારતના 562 રજવાડાઓને એક કરી અખંડ ભારતની રચના કરી હતી. અખંડ…

Read More